ગાંધીજીના આગમન કાળે દેશની ધાર્મિક,સામાજિક,આર્થિક અને રાજકીય સ્થિતિ
ઈ.સ. 1893 થી 1914 સુધીનો 20 વર્ષનો ગાળો ગાંધીજીના જીવન ઘડતારનો સોનેરી કાળ હતો. દક્ષિણ આફ્રિકામાં અન્યાયના પ્રતિકાર માટે તેમણે “સત્યાગ્રહ”ની શોધ કરી.તેના સફળ પ્રયોગ પછી તેઓ ઈંગ્લેન્ડ થઈને ઈ.સ. 1915 માં જાન્યુઆરીની 15મી તારીખે મુંબઈ બંદરે ઉતર્યા.દક્ષિણ આફ્રિકાના લાંબા વિદેશ વસવાટ દરમ્યાન તેઓ બે વખત દેશમાં આવી ગયા હતા.દેશની Read more