સંશોધક અને સંશોધનનાં મુલ્યાંકનકર્તા માટે માર્ગદર્શિકા
દરેક સંશોધનમાં તેના પરિણામોને અહેવાલના સ્વરૂપે રજુ કરવામાં આવે છે.સંશોધન અભ્યાસોના પરિણામોના અહેવાલનો મુખ્ય આધાર તેના ઉદેશોના સંદર્ભમાં હોય છે.આવા અભ્યાસો અનેકવિધ કારણોસર કરવામાં આવે છે જેવા કે નવું જ્ઞાન મેળવવા વ્યક્તિગત સ્તરે થતું સંશોધન,પદવી મેળવવા માટે ,સામાયિક માટે લેખ તૈયાર કરવા ,રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરે સેમિનારમાં પેપર રજુ કરવા Read more