Social Work Research
ગુણાત્મક સંશોધનનો અર્થ અને લાક્ષણીકતાઓ Concept of Qualitative research and characteristics
ગુણાત્મક અને સંખ્યાત્મક પધ્ધતિઓ અલગ અલગ જ્ઞાનમીમાંશા/ જ્ઞાનશાસ્ત્રમ (Epistemological) ધરાવે છે. સામાજિક સંશોધનનાં વિવિધ ધ્યેય જોવા મળે છે,તે મુજબ સંશોધનની પધ્ધતિ નક્કી થતી હોય છે. બંને પદ્ધતિ જુદી હોવા છતા બંને સામાજિક જ્ઞાન મેળવવાનો અનુરોધ કરે છે.ગુણાત્મક સંશોધન પદ્ધતિ શાસ્ત્રના આવશ્યક તત્વો/લક્ષણો તેનાં જ્ઞાનાશાસ્ત્રમાંથી મળે છે. ઐતિહાસિક રીતે જોઈએ તો Read more