ગાંધીજીના સમાજકાર્ય અને વ્યવસાયિક સમાજકાર્ય વચ્ચે સામ્યતા અને તફાવત-

 ભારત દેશમાં 1936થી સમાજકાર્ય શિક્ષણની શરૂઆત થઈ. તે પહેલા સમાજસેવાના અને સમાજ સુધારણાના અનેક કાર્યો થયા હતા.આજે જ્યારે આખું વિશ્વ પોતાના પ્રશ્નો માટે ગાંધી વિચારમાં તેના ઉકેલની શોધ કરે છે ત્યારે ભારત દેશમાં સમાજકાર્યનું શિક્ષણ લેતાં આપણે સૌએ ગાંધીજીના સમાજકાર્યને સમજવું જરૂરી છે. તેને માટે આપણે ગાંધીજીનું  સમાજકાર્ય અને વ્યવસાયિક Read more

વિશ્વ સ્તરે ગાંધીજીના અહિંસક આંદોલન માર્ગે ચાલનાર –

ગાંધીજીએ પોતાનું કાર્યક્ષેત્ર ભારત પૂરતું મર્યાદિત રાખ્યું હતું.પરંતુ એમનું મિશન પોતાના દેશ પૂરતું સીમિત નહોતું,તે તો સમસ્ત માનવજાતિની સેવાનું હતું.તે ભારતની આઝાદી માટે જ લડ્યા,પણ એમનું ધ્યેય માત્ર ભારતને આઝાદ કરવાનું નહોતું,ભારતની આઝાદી મારફતે તે દુનિયાની તમામ ગુલામ પ્રજાઓને મુક્ત કરવા માંગતા હતા. તેમના આર્થિક કાર્યક્રમોનો હેતુ શોષણમુક્ત સમાજ રચનાનો Read more

ગાંધી વિચારની મુખ્ય લાક્ષણિક્તાઓ :

ગાંધીજીના વિચારો અને કાર્યપધ્ધતિમાંથી કેટલીક લાક્ષણિકતાઓ તારવી છે,જે સમાજકાર્યકર માટે સમજવી જરૂરી છે. સામાન્ય રીતે વિચારકોએ પોતાના વિચારો શાસ્ત્રીય (થીયરી) રીતે મૂક્યા છે જેને વૈજ્ઞાનિક સ્વરૂપે તપાસ્યા છે અને સમાજ સમક્ષ મૂક્યા છે. ગાંધીજીએ પોતાને આવતા દરેક વિચારને આચારીને સમાજ સમક્ષ મૂક્યા છે. પરમ સત્યનો સાક્ષાત્કાર એ એમના જીવનનું લક્ષ્ય Read more

ગાંધી વિચારનો વિકાસ

વિનોબા જય પ્રકાશ નારાયણનાં કાર્યો ગાંધીજી બાદ ભારતના આર્થિક-સામાજિક સવાલો હલ કરવાની દિશામાં અહિંસાનો સૌથી મોટો પ્રયોગ થયો હોય તો તે ભૂદાન-ગ્રામદાનનો.દુનિયાના અન્ય દેશોમાં ખાસ કરીને રશિયા અને ચીનમાં-સામ્યવાદી વિચારસરણીના પ્રભાવ નીચે સશસ્ત્ર ક્રાંતિઓ થઇ. અને તે દ્વારા ત્યાં નવા મુલ્યો અને નવી વિશિષ્ટ આર્થિક વ્યવસ્થાવાળા રાજ્યો ઉભા થયા છે.બંને Read more

Counselling in Social Work

1. કાઉન્સલીંગની વિભાવના – Concept of Counselling 2. કાઉન્સેલિંગમાં માન્યતા, વલણો અને મુલ્યો – Beliefs, Values ​​and Attitudes in Counselling 3. કાઉન્સેલિંગના ધ્યેય – Goal of Counselling 4. કાઉન્સેલરમાં જરૂરી ગુણો – Qualities of Counsellor 5. કાઉન્સેલિંગની સુક્ષ્મ કુશળતાઓ – Micro Skills of Counselling 6. નૈતિકતાનું માળખું અને નૈતિક આચરણનાં Read more