ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમોનું સમાજકાર્યમાં મહત્વ
ગાંધીજીએ દેશની સામાજિક-આર્થિક સ્થિતિ જોતા તેમને એમ લાગ્યું કે આઝાદી પહેલા સમાજની ઉન્નતી થાય તે જરૂરી છે. તેને માટે તેમણે અઢાર કાર્યક્રમો આપ્યા.ગામડાઓમાં જઈને આ કાર્યક્રમો માટે કાર્ય કરી શકે તેવા કાર્યકરોને તૈયાર કર્યા.એક રીતે જોઈએ તો રચનાત્મક કાર્યક્રમો ગાંધીજીનો Read more