સમાકાર્ય સંશોધનની જરૂર અને ફિલસુફી

જ્યારે સમાજકાર્ય સંશોધનનું શિક્ષણ ચોક્કસપણે સામાજિક સંશોધનને મોડેલ તરીકે સ્વીકારે છે અને સમાજકાર્ય વ્યવસાય કોર્સના વિદ્યાર્થીઓ સંશોધનની તાલીમ મેળવે છે ત્યારે એમ કહી શકાય કે સંશોધનને અંતે સંશોધન વિષયના હેતુઓ નાં સંદર્ભમાંજે પરિણામો મળે છે, તેને રજૂ કરવામાં આવે છે. વ્યવસાયિક સમાજકાર્યના સંશોધનનો હેતુ જે સ્થિતિ/સમસ્યા અંગે સંશોધન કરવામાં આવે Read more

સંશોધનમાં અભ્યાસ કરવાનો છે તે મુદ્દાઓ/સમસ્યાની સંકલ્પનાત્મક ૨ચના અને  સ્પષ્ટ સમજ

સમસ્યાને સ્પષ્ટ રીતે સમજવી, વ્યાખ્યાયિત કરવી અને તેના મુખ્ય ખ્યાલોને, તેમની વચ્ચેનાં સંબંધોને ગોઠવવાની પ્રક્રિયા.  બધા સંશોધકો એ બાબતે સંમત છે કે ગુણાત્મક સંશોધનની શરૂઆત સ્પષ્ટ સંકલ્પનાઓ સાથે થતી નથી.તેમાં સંશોધન નિસબત અને અભ્યાસ વિષય ચુસ્ત રીતે રચિત હોતો  નથી.જોકે ગુણાત્મક સંશોધન અંગેની સમકાલીન ચર્ચાઓમાં એવી રજૂઆત થાય છે કે Read more