દલિત સમુદાયની ચળવળ
દલિત સમુદાયની ચળવળ ભારતમાં યુગોથી ધાર્મિક- સામાજિક રીતે અન્યાય, અત્યાચાર અને શોષણનો ભોગ બનેલા દલિતોની સ્થિતિ સમાજમાં નિમ્ન રહી છે. દલિતોમાં પોતાની સ્થિતિ વિશેની ચેતના પેદા થઈ ત્યારથી તેઓ પોતાના અધિકારો, સમાનતા માટેની માંગ કરતા થયા છે. જેમાંથી વિવિધ પ્રકારની દલિત ચળવળ દેશમાં થઈ છે. દલિત ચળવળની વાત કરીએ છીએ Read more