વ્યાવસાયિક સમાજકાર્યકરો માટે ગાંધીવિચારની ઉપયોગિતા
વ્યાવસાયિક સમાજકાર્ય અને ગાંધીવિચાર આધારિત સમાજકાર્યમાં ઘણો તફાવત છે.પરંતુ ગાંધીવિચારનું જે તત્વ છે તે આજે અને આવતા સમયમાં અને કોઈ પણ દેશકાળ માટે એટલું જ પ્રસ્તુત રહેવાનુ છે.વ્યાવસાયિક સમાજકાર્યના મુખ્ય ત્રણ આધાર સ્તંભો છે –જ્ઞાન,મૂલ્યો અને કુશળતા. તેને આધારે વ્યક્તિ ,જુથ અને સમુદાયને મદદ કરવા માટેની પધ્ધતિઓનો વિકાસ થયો છે.તેમાં Read more