ગાંધી પ્રેરિત સંસ્થાઓની વર્તમાનમાં સ્થિતી

ગાંધીજી ભારતમાં આવ્યા ત્યારે સમાજિક ક્ષેત્રે સામાજિક સુધારણાના કાર્યો સમાજ સુધારકો દ્વારા થયાં હતાં. પરંતુ આ સમાજ સુધારણાની પ્રવૃત્તિ અલગ અલગ પ્રથાઓ, રિવાજો પૂરતી મર્યાદિત રહી અને સ્થળ પૂર્તિ મર્યાદિત રહી. તે વ્યાપક બની શકી નહીં. તેથી તેના ધાર્યા પરિણામો મળી શક્યા નહીં. ગાંધીજી ભારતમાં આવ્યા અને ભારતમાં પરિભ્રમણ કરતા Read more