સંશોધક અને સંશોધનનાં મુલ્યાંકનકર્તા માટે માર્ગદર્શિકા

દરેક સંશોધનમાં તેના પરિણામોને અહેવાલના સ્વરૂપે રજુ કરવામાં આવે છે.સંશોધન અભ્યાસોના પરિણામોના અહેવાલનો મુખ્ય આધાર તેના ઉદેશોના સંદર્ભમાં હોય છે.આવા અભ્યાસો અનેકવિધ કારણોસર        કરવામાં આવે છે  જેવા કે નવું જ્ઞાન મેળવવા વ્યક્તિગત સ્તરે થતું સંશોધન,પદવી મેળવવા માટે ,સામાયિક માટે લેખ તૈયાર કરવા ,રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરે સેમિનારમાં પેપર રજુ કરવા Read more

ગુણાત્મક સંશોધન:ક્ષેત્રકાર્ય અને નમુના પસંદગીની સ્ટ્રેટેજી

Rosalie Wax (૧૯૭૧) એન્થ્રોપોલોજીસ્ટ કહે છે કે જેઓ ભૂલ કરવા માટે તૈયાર નથી, જેઓ ગુણાત્મક સંશોધન માટે મૂંઝવણ અનુભવે છે તેણે ગુણાત્મક સંશોધનનું સાહસ ખેડતા પહેલા વિચારી લેવું જોઈએ. ગુણાત્મક સંશોધનના જેઓ અનુભવી છે તેમને માટે પણ ક્ષેત્રમાં જવું તે હિમત માંગી લેનાર હોય છે.ગુણાત્મક સંશોધનમાં સંશોધનની પ્રક્રિયામાં સક્રિય બનવા Read more