Categories: ArticlesSocial Work Theories
પુરુષ પ્રધાનતા/પરુષ સત્તા પેદા કરનારા, સ્ત્રીને રક્ષિત અને તાબેદાર બનાવતા કૌટુંબિક મુળને અને પોતાની જાતને તપાસો.
અહીં કેટલાક પ્રશ્નો પતિ અને પત્ની સંદર્ભે પૂછ્યા છે (કાઉન્સેલરની અનેક તાલીમો કરી તેને આધારે સમજાયેલ બાબતોને આધારે આ પ્રશ્નો મેળવ્યા છે) 1. પતિ-પત્ની બંને કમાય છે બહાર જાય છે હોટલ , ભાડાનાં નાણાં કોણઆપે Read more