Categories: Advance TheoriesSocial Work Theories
બાલ લગ્ન પ્રતિબંધ અધિનિયમ 2006 અને બાળલગ્નની અસરો-
બાળ લગ્ન કોને કહેવાય? જ્યારે કોઈ બાળકના લગ્ન બાળકી સાથે થાય અથવા કોઈ પુરુષ વયની વ્યક્તિ કોઈ બાળકી સાથે લગ્ન કરે તો તેવા લગ્નને બાળ લગ્ન કહેવાય. એટલે કે જે લગ્નમાં કોઈ પણ વ્યક્તિ કોઈપણ Read more