ગુણાત્મક સંશોધન પરિચય, પ્રકૃતિ, સંખ્યાત્મક અને ગુણાત્મક વચ્ચે તફાવત, સંશોધન ડીઝાઇન
પરિચય– સંશોધન હેતુ માટે માહિતી એકત્રિત કરવા માટેના બે અભિગમો છે-ગુણાત્મક અને સંખ્યાત્મક. સંશોધનની શરૂઆત પ્રાકૃતિક વિજ્ઞાનથી થઇ છે.જેવા કે જીવશાસ્ત્ર,કેમેસ્ટ્રી,ફીઝીક્સ,જુઓલોજી વગેરે. તેને આપણે જે વસ્તુઓનું નિરિક્ષણ કરી શકીએ છીએ એને કોઈક રીતે માપી શકીએ છીએ તેની તપાસ સાથે નિસ્બત છે.આવા નિરિક્ષણો અને માપનકાર્ય બીજા સંશોધકો દ્વારા વસ્તુનીષ્ઠ્તા સાથે ફરીથી Read more