શિક્ષણ દરમ્યાન છોકરો અને છોકરી એકબીજાને કેવી રીતે સમજશે ? શું યુવાવસ્થામાં છોકરા છોકરીઓ વચ્ચે મિત્રતા હોવી જોઈએ ? કેવી હોવી જોઈએ ?બંને વચ્ચે દબાણ વગરની મિત્રતા કેવી રીતે પાંગરે ? યુવાવસ્થા અને સહશિક્ષણ કેવી રીતે ?શા માટે ?-વિદ્વાન પ્રોફેસરનું નવા વિદ્યાર્થીઓને ઉદબોધનનો ઓડિયો.
Categories: Social Work Theories